Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

૨૫ મી ડિસેમ્બર ૨૦૧૮ એટલે કે નાતાલની રજાના દિવસે રાજ્યભરમાંથી અનેક બોગસ લાઇસન્સની ખોટી રીતે સર્વરમાં એન્ટ્રી એટલે કે બેક લોક કરાયા હતા. વાહન વ્યવહારના સારથી-૪ સોફટવેરના ક્લાર્ક ભરત મકવાણા અને ઇસ્પેકટર ચૌધરીનો પાસવર્ડ મેળવી એજન્ટોએ બોગસ ૮૪ લાઇસન્સ બનાવી દીધા હતા. આ કેસમાં ક્રાઇમ બ્રાંચની કરામત આરટીઓના કર્મચારી અને પ્રાઇવેટ કંપનીના કોઈની ભૂમિકા ન નિકળી અને ફક્ત બે એજન્ટોએ યૂઝર્સ આઇડી, પાસવર્ડ અને ઓટીપી મેળવી કામને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. સમગ્ર કૌભાંડ આરટીઓમાં થયું છતાં તમામને બચાવવા ક્રાઇમ બ્રાંચના ધમપછાડા થતાં આરટીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ