રૂબિયા સઈદ જમ્મુ-કાશ્મીરની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે. તાજેતરમાં જ તેણે નોર્થ ઝોનની વુમન ટીમમાં હિસ્સો લીધો છે. રૂબિયાએ અંડર-23 વુમન ટુર્નામેન્ટમાં રમતાં 160 રન બનાવ્યા હતા. કાશ્મીરનો પરવેઝ રસૂલ ટીમ ઈન્ડિયામાં સામેલ થનારો પ્રથમ ક્રિકેટર હતો. તેની જાન્યુઆરીમાં ભારત-ઇંગ્લેન્ડ ટી-20 સીરિઝ માટે પસંદગી થઈ હતી.