Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પોલીસ દળમાં લોકરક્ષકોની ભરતી માટેની લેખિત પરીક્ષાનું પેપર લીક થયા બાદ આવતીકાલે 6 જાન્યુઆરીના રોજ ફરીથી પરીક્ષા યોજાવા જઇ રહી છે ત્યારે આવતીકાલે પરીક્ષામાં બેસનારાઓ કરતાં રાજ્યની રૂપાણી સરકારની પરીક્ષા થવાની છે. સરકારે પરીક્ષા આપનારા અંદાજે 8 લાખ ઉમેદવારોને પરીક્ષા સ્થળ સુધી એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવા દેવાની જાહેરાત કરી છે. મોટા ભાગના ઉમેદવારે પરીક્ષા 6ઠ્ટીએ સવારે હોવાથી એક દિવસ પહેલાં જ જે તે કેન્દ્રના સ્થળે પહોંચે તેમ છે. એસટી નિગમ દ્વારા પૂરતા પ્રમાણમાં બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો છે. પરંતુ નિગમ પાસે જેટલી બસો છે તે તમામ પણ ઉમેદવારો માટે ઓછી પડે તેમ હોવાથી નિગમે શાળાઓની બસોને તૈયાર રાખવાનું આયોજન કર્યું હોવાનું જાણવા મળે છે. આ પેપરલીક કાંડમાં ભાજપના આગેવાનો ઝડપાયા હોવાથી ભાજપની બદનામી થઇ છે. ભાજપની સરકાર લોકરક્ષક પરીક્ષામાં સહેજ પણ ખોટુ ના થાય તે માટે ભારે કાળજી રહી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ