કોરોના વાયરસ સંક્રમણ વિરૂદ્ધ રસીની રાહ જોઈ રહેલ દુનિયાની સામે 11 ઓગસ્ટના રોજ રશિયાએ પોતાની રસી રજૂ કરી છે. આ વાયરસ વિરૂદ્ધ પ્રથમ વેક્સીન છે, જેને લીલી ઝંડી મળી છે, પરંતુ તેના પ્રભાવશાળી હોવા પર સતત શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રશિયા વેક્સીન મુદ્દે એમ્સ ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ કહ્યું, “જો રશિયાની રસી સફલ થાય છે તો આપણે એ જોવાનું રહેશે કે આ રસી કેટલી સુરક્ષિત અને પ્રભાવશાળી છે. આ રસીની કોઈ સાઈડ ઇફેક્ટ્સ ન હોવી જોઈએ અને સાથે જ દર્દીને સારી રોગપ્રતિકારક ક્ષમતા અને સુરક્ષા મળે.”
ડો. ગુલેરિયાએ કહ્યું કે, જો આ રસી સાચી સાબિત થાય છે તો ભારતની પાસે મોટા પાયે તેનું નિર્માણ કરવાની ક્ષમતા છે.