Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે જેમાં ગુજરાતમાં 26 બેઠકો પર સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. હજું આજે સવારે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ ચૂંટણી લડવાની ના પાડી હતી ત્યારે હવે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી હોવાની ચર્ચા ચાલી રહી છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ