શિવસેનાના સાંસદ સંજય રાઉતે હાથરસની 19 વર્ષની દલિત છોકરી પર ગેંગરેપ અને તેના મોતની તુલના પાકિસ્તાનમાં ‘હિન્દુ છોકરીઓ સાથે થઇ રહેલ ઉત્પીડન’ સાથે કરી. રાઉત પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખમાં અભિનેત્રી કંગના રનૌત પર તેના મુંબઇ-પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK) ટિપ્પણીને લઇ પણ કટા7 કર્યો.
પોતાના લેખમાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે હજી સુધી કોઈએ હાથરસને પાકિસ્તાન કેમ નથી કહ્યું? સંજય રાઉતે એમ પણ કહ્યું કે કંગના રનૌત માટે મહારાષ્ટ્રમાં ન્યાય મેળવવા માંગતા લોકો હાથરસની ઘટના પર ક્યાંક ગાયબ થઈ ગયા.