Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સીબીઆઇ વર્સિસ સીબીઆઇ કેસમાં સુપ્રિમ કોર્ટમાં આખરે આ પ્રિમિયર તપાસ એજન્સીના વડા આલોક વર્માની જીત થઇ છે. 23 ઓક્ટોબર-2018ના રોજ તેમને રાતોરાત ફરજીયાત રજા પર ઉતારી દેવાનો મોદી સરકારનો નિર્ણય કોર્ટમાં ખોટો ઠર્યો છે. સાદા શબ્દોમાં સહીએ તો મોદી સરકારે આલોક વર્મા(આ.વ.)ને ખોટી રીતે રજા પર ઉતાર્યા હતા. કોર્ટે તેમને ફરીથી પદભાર સંભાળવાની સાથે એમ પણ કહ્યું છે કે કેન્દ્રીય તકેદારી આયોગ-સીવીસી દ્વારા તેમની સામે તપાસ પૂરી ના થાય ત્યાં સુધી કોઇ મોટા નીતિગત નિર્ણયો નહીં લેવાની તાકીદ પણ કરી છે. જો કે આ.વ. હવે માત્ર 22 કે 23 દિવસ સુધી જ આ એજન્સીના વડા તરીકે રહેશે. તેમની બે વર્ષની મુદત 1 ફેબ્રુઆરી-2019ના રોજ પૂર્ણ થાય છે. તેઓ 31 જાન્યુ. સુધી સીબીઆઇના વડા તરીકે રહેશે. વર્માએ પોતાને રજા પર ઉતારી દેવાના મોદી સરકારની સામે કોર્ટમાં દાદ માંગી હતી. જેમાં આખરે વર્માની કાયદાકીય જીત થઇ છે. પણ વહીવટીય હાર થઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ