Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના અવંતીપોરાના ગોરીપારા વિસ્તારમાં શનિવારે સવારે ત્રણ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.આ પૈકી એક સ્થાનિક હાર્ડકોર આતંકવાદીનો પણ સમાવેશ થાય છે.

પોલીસે જણાવ્યુ હતું કે, ગોરીપારામાં ત્રણ આતંકવાદી છૂપાયા હોવાની માહિતી મળી હતી. સુરક્ષા દળોએ મોડી રાત્રે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીઓને આત્મ સમર્પણ કરવા કહેવામાં આવ્યુ હતું, પણ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકવાદી માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિષ્ફોટક સામગ્રી મળી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ