કારોબારના પહેલા દિવસે સોમવારે ઘરેલૂ બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ફરીથી 30 હાજરની સપાટી કુદાવીને ખુલ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 159 અંકોનો ઉછાળો આવ્યો છે જેથી તે 30,342 નોંધાયો છે. નિફ્ટીમાં 30 અંકોની સપાટીએ ઉતરીને 9,431ની સપાટીએ ખુલ્યો હતો. ડોલરની તુલનામાં રૂપિયાએ આજે સારી શરૂઆત કરી છે. 18 પૈસાની મજબૂતી સાથે રૂપિયો આજે 64.12ની સપાટીએ ખુલ્યો હતો.