ઘરઆંગણાના તેમજ વૈશ્વિક સાનુકૂળ અહેવાલો પાછળ વિદેશી ફંડોની આગેવાની હેઠળ પસંદગીના શેરોમાં ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ મુંબઈ શેરબજારના સેન્સેક્સે ત્રણ વર્ષ બાદ ૩૦૦૦૦ની સપાટી કુદાવી દીધા બાદ હવે તે બે ટ્રિલિયન માર્કેટ કેપિટલાઈઝેશન કલબમાં પ્રવેશવા થનગની રહ્યો છે. આ નવા પાઈમ સ્ટોનથી સેન્સેક્સ માત્ર ત્રણ ટકા જ દૂર છે. બીજી તરફ આજે અમેરિકન ડોલર સામે રૃપિયો ૨૦ માસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.