સેન્સેક્સ-નિફ્ટી નવી ઉંચાઇ પર આવી ગયા છે. સેન્સેક્સે 30 હજારનું લેવલ વટાવી નાંખ્યું છે. સેન્સેક્સ મંગળવારના બંધથી 86 પોઇન્ટ વધી 30,030.20ની સપાટીએ ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 29.60 અંક વધી 9336.20ની સપાટીએ ખુલ્યો છે. બીજી તરફ રૂપિયો 64ની સપાટીને તોડીને 63.99ની 20 મહિનાની ઉંચાઇએ પહોંચી ગયો છે. મિડ કેપ અને બેન્ક નિફ્ટી પણ નવી રેકોર્ડ સપાટી દર્શાવી રહ્યા છે.