વૈશ્વિક મંદી અને કોરોનાનો કેર ભારતમાં વધવાના ઓછાયા વચ્ચે બુધવારે દેશનાં બંને શેરબજારોમાં ફરી એકવાર વેચવાલીનું ભારે જોર રહ્યું હતું. લોકોએ આડેધડ ગભરાટભરી વેચવાલી કરતા મુંબઈ શેરબજારનો ઇન્ડેક્સ સેન્સેક્સ ૧૨૦૩. ૧૮ પોઇન્ટ કે ૪.૦૮ ટકા ઘટીને ૨૮,૨૬૫. ૩૧ પોઇન્ટ પર બંધ આવ્યો હતો જ્યારે નિફ્ટી ૩૪૩. ૯૫ પોઇન્ટ કે ૪ ટકાના ઘટાડે ૮,૨૫૩.૮૦ પોઇન્ટ પર બંધ રહ્યો હતો.