પાકિસ્તાની સૈનિકો દ્વારા ભારતીય જવાનોના શવ સાથે કરાયેલી બર્બરતાને લઈને સમગ્ર દેશમાં ક્રોધનો માહોલ છે. લોકો એકવાર ફરી પાકિસ્તાનથી બદલો લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે શહીદ જવાન પ્રેમ સાગરની દીકરીએ પિતાના એક માથાને બદલે 50 માથા કાપી લાવીને બદલો લેવાની વાત કરી છે.