Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શિવસેના સાંસદ સંજય રાઉતને સોમવારે પણ કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે તેમની કસ્ટડી 22 ઓગષ્ટ સુધી વધારી દીધી છે. પાત્રા ચાલ કૌભાંડ મામલે EDની તપાસનો સામનો કરી રહેલા રાઉતની 31 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેમને ત્રીજી વખત કસ્ટડીમાં મોકલ્યા છે. 
ગુરૂવારે કોર્ટે રાઉતની કસ્ટડી 8 ઓગષ્ટ સુધી વધારી હતી. આ સાથે જ કોર્ટને એ પણ જાણવા મળ્યું કે, એજન્સીએ તપાસમાં ઘણી પ્રગતિ કરી છે. ED મની લોન્ડ્રિંગ મામલે સંજય રાઉતની તપાસ કરી રહી છે. શનિવારે તેમના પત્ની વર્ષા પણ પૂછપરછ માટે તપાસ એજન્સી સામે હાજર થઈ હતી. EDએ શનિવારે લગભગ 9 કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ