પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા મર્ડર કેસમાં દિલ્હી પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે મૂઝવાલાના કિલર અંકિત સિરસાની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલ NDRની ટીમે સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સામેલ શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી છે. અંકિત પર રાજસ્થાનમાં હત્યાના પ્રયાસના બે કેસ પણ ચાલી રહ્યા છે. 29 મેના રોજ પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલાને માનસા