Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે પર હુમલાને લઈને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો પ્રમાણે એવું જાણવા મળી રહ્યું છે કે, કિંજલ દવે એક ગરબાના કાર્યક્રમમાં હાજરી આપવા માઉન્ટ આબુ ગઈ હતી તે સમયે કોઈ કારણોસર કેટલાંક યુવાનો ઉશ્કેરાઇ જઈને સ્ટેજ પર ચઢી ગયા હતા.
રાજસ્થાનમાં ચૂંટણી હોવાથી આચાર સહિતા લાગેલી છે જેના કારણે રાતે 10 વાગ્યા પછી લાઉડ સ્પિકર વગાડવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધ હોવાના કારણે ઉલ્લંઘન ના થાય તે માટે તહેસીલદાર દ્વારા ગરબા આયોજકોને 10 વાગ્યા સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો. સમય વધારે થવાના લીધે પ્રંશાસનને ગરબા પંડાલમાં પહોંચીને ગરબા બંધ કરાવ્યા હતા. તે દરમિયાન હોબાળો થવાથી સુરક્ષા માટે પોલીસ બોલાવી પડી હતી આવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ