Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડીવાઈ ચંદ્રચૂડે માહિતી આપી છે કે સુપ્રીમ કોર્ટના 6 ન્યાયમૂર્તિને ઇન્ફ્લૂએન્ઝા (H1N1) વાઈરસની અસર થઈ છે. તેમણે મુખ્ય ન્યાયમૂર્તિ (CJI) એસએ બોબડે સમક્ષ સુપ્રીમ કોર્ટમાં કામ કરનારી વ્યક્તિઓનું રસીકરણ કરવા આદેશ આપવા વિનંતી કરી છે. CJIએ આ મુદ્દે ચર્ચા કરવા માટે સુપ્રીમ કોર્ટ બાર એશોસિએશન (SCBA)ની અધ્યક્ષતામાં બેઠક બોલાવી હતી. CJIએ કહ્યું કે રસીકરણ માટે ડિસ્પેન્સરી ખોલવામાં આવશે. આ માટે 10 લાખનું ભંડોળ આપવાની ખાતરી આપવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ