લોકડાઉનના કારણે બંધ થયેલા નાના ધંધા રોજગારોને રાહતનો શ્વાસ મળે તે હેતુથી કેન્દ્ર સરકારે શોપ્પસ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો ખોલવાની જે મંજુરી આપી છે તેના અનુસંધાનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હોટસ્પોટ કે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં નાના ધંધા અને રોજગાર શરૂ કરવાનો રસ્તો ખોલ્યો છે. આમાં, ઉબર-ઓલા જેવી વિવિધ ટેક્સી સેવા, ઓટો રીક્ષા કે જાહેર બસ સેવાઓને આમાં કોઈ જ છૂટછાટ આપવામાં આવી ન હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.