-
યુરોપની મિસાઇલ કંપની પાસેથી 90 કરોડનું દાન લેનાર અને કોર્પોરેટ લોબીસ્ટ મનાતા દિપક તલવારે દિલ્હી હાઇકોર્ટમાં રીટ કરીને એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે ભારતની તપાસ એજન્સી દ્વારા તેમનું અપહરણ કરીને દુબઇથી અહીં લાવવામાં આવ્યો છું...! તેમની આ રીટ અરજીના સંદર્ભમાં કોર્ટે તપાસ એજન્સી ઇડીનો જવાબ માંગ્યો છે. ગયા સપ્તાહમાં ઇડી દ્વારા તલવારને દુબઇથી ભારત લાવવામાં આવ્યો હતો. તેમની સાથે અન્ય વેપારી રાજીવ સક્સેનાની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા આ બન્નેને વચેટિયા-દલાલ જાહેર કરવામાં આવ્યાં છે. અને તેને ઇડીની મોટી સફળતા માનવામાં આવે છે.