Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજના નવ યુવાનોને TikTok એપનું ઘેલું લાગેલું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં TikTok પર સખ્ત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ લાખણીના ઠાકોર સમાજ દ્વારા લગાડવામાં આવ્યો છે. ઠાકોર સમાજે જણાવ્યું હતું કે, TikTok દ્વારા સમાજની છોકરીઓ બદનામ થઈ રહી હોવાના આક્ષેપ સાથે લાખણીના ઠાકોર સમાજે પ્રતિબંધ મુક્યો છે. જેથી હવે લાખણીમાં TikTok વીડિયો બનાવવા પર પ્રતિબંધ આવી ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ