Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનાલી બેન્દ્રેને હાઇ ગ્રેડ પ્રકારનું કેન્સર થઇ ગયું છે. તાત્કાલિક સારવાર અનિવાર્ય હોવાથી તેઓ વિદેશમાં ન્યૂયોર્ક ખાતે સારવાર હેઠળ છે. તેમણે એક લાંબી પોસ્ટમાં પોતાની આપવીતી વર્ણવીને પોતાના ચાહકોને અપીલ કરી છે કે તેઓ જલ્દીથી સાજા થઇને ફરીથી તેમની વચ્ચે આવી શકે તે માટે દુવા કરો. આ અભિનેત્રીને કેન્સરની જાણ થતાં બોલીવુડના અન્ય કલાકારોમાં આઘાતની લાગણી સર્જાઇ છે.નોંધનીય છે કે અગાઉ મનિષા કોઇરાલાને પણ કેન્સર થયું હતું અને તેઓ સારવાર લઇને નવું જીવન જીવી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ