-
યુપીની લોકસભાની 80 બેઠકો સાથે મળીને લડવા માટે સપા અને બસપાએ ચૂંટણી સમજૂતિ કરી તેમ હવે આ બે પક્ષોએ કોંગ્રેસ શાસિત મધ્યપ્રદેશની 29 બેઠકો માટે પણ ચૂંટણી સમજૂતિ કરી છે અને ભાજપ શાસિત ઉત્તરાખંડની 5 બેઠકો પણ સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો છે. બન્ને પક્ષોના નેતા સપાના અખિલેશ યાદવ અને બસપાના માયાવતીએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને આ જાહેરાત કરી છે. સપા-બસપાએ આ રાજ્યોમાં પણ કોંગ્રેસ સાથે કોઇ ગઠબંધન કર્યું નથી.