લોકડાઉનને કારણે સરકારી કચેરીઓ બંધ હતી, નાગરિકોને ઘરની બહાર નીકળવા પ્રતિબંધ હતો તેવી સ્થિતિમાં જન્મ અને મરણનું રજિસ્ટ્રેશન થઈ શક્યંુ નથી. આથી, ૨૫ માર્ચના લોકડાઉન પહેલાના ૨૧ દિવસ એટલે કે ૪ માર્ચથી ૩૧ જૂલાઈ સુધી જન્મ કે મૃત્યુની નોંધણીમાં વિલંબિત ફી માફ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.