સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અશોક ભૂષણ, એસ કે કૌલ અને એમ આર શાહની બેન્ચે હજુ પણ અન્ય રાજ્યોમાં અટવાઇ ગયેલા અને વતન પરત ફરવા ઇચ્છતા પ્રવાસી શ્રમિકોની ઓળખ કરીને ૧૫ દિવસમાં વતનના રાજ્યમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે રેલવેને આદેશ આપ્યો હતો કે, પ્રવાસી શ્રમિકોને વતન મોકલવા માટે કોઇપણ રાજ્ય દ્વારા કરાયેલી ટ્રેનની માગ ૨૪ કલાકમાં પૂરી કરવામાં આવે.