Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં આર્મી દ્વારા જે યુવકને જીપ આગળ બાંધીને લઇ જવામાં આવી રહ્યો છે તેની ઓળખ થઇ છે. આ યુવકનું નામ ફારુખ અહેમદ ડાર છે. 26 વર્ષીય ફારુખે મીડિયા સમક્ષ કહ્યું કે તે પથ્થરમારો કરનારા લોકોમાં સામેલ નથી.ફારુખે કહ્યું કે મેં કદીયે પથ્થરમારો કર્યો નથી. મેં જિંદગીમાં કદી પથ્થર ઉઠાવ્યો પણ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ