દેશમાં કોરોના વાયરસના સંક્રમણના ખતરાની વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું છે કે દેશભરમાં હાજર તમામ જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ જેમની સજા 7 વર્ષથી ઓછી છે તેમને પરોલ આપી દેવામાં આવે. કોર્ટે કેદીઓને 6 સપ્તાહ માટે પરોલ આપવાનું કહેવાયું છે. કોર્ટે દ્વારા નક્કી કરાયેલા આ નિર્ણયમાં જેલોમાં હાજર કેદીઓને પરોલ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે.