ફ્રાંસ પાસેથી ૫૦૦ કરોડને બદલે ૧૬૦૦ કરોડ રૃપિયાનું રફાલ વિમાન ખરીદવામાં આવી રહ્યું હોવાનો આરોપ વિપક્ષે લગાવ્યો છે. સાથે દાવો કર્યો છે કે આ સોદામાં એક મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે રફાલ વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
સરકારે રફાલ વિમાન કેટલામાં ખરીદાઇ રહ્યું છે તેની માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે સુપ્રીમ કોર્ટે હવે રફાલ વિમાનની કિંમતો સરકાર પાસેથી માગી છે. આ સાથે જ રફાલની સુનાવણીનો સમયગાળો પણ લંગાવી દીધો છે.