સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકારભેર સ્વાગત કરવા એકથી એક ચઢિયાતા આયોજનો થઇ રહ્યાં છે. આ સાથે દેશભરમાં સુરત જેના માટે સૌથી વધુ જાણીતું છે એવા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સહકારથી દિશા ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાનના સ્વાગત માટે સળંગ ૧૨ કિલોમીટર લાંબી સાડી પ્રિન્ટ કરાવાઇ છે. જેને ગૌરવ પથ ઉપર બાંધવાનું શરૂ કરાયું છે. ૧૨ કિલોમીટર લાંબી આ સાડીને પગલે શહેરનું નામ ફરી એકવખત રાષ્ટ્રીય કક્ષાએ ચમકવા જઇ રહ્યું છે.