Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરત ક્રાઇમ બ્રાંચને થોડા સમય પહેલા જ જાણકારી મળી હતી કે, સુરતમાં મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટો આવી રહી છે. તે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી હતી, જેમાં ગઇકાલે મોડી રાતે એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછમાં વડતાલનાં રાધારમણ સ્વામીનું નામ ખુલ્યું હતું. જે બાદ ક્રાઇમ બ્રાંચે વિવિધ ટીમો બનાવીને ખેડા જિલ્લાનાં ઠાસરા ગામે પહોંચી હતી. જ્યાંથી સ્વામી રાધાસ્વામીની અટકાયત કરીને સુરત લઇ આવવામાં આવ્યાં છે. સ્વામી સાથે લાખો રૂપિયાની નકલી નોટો અને નોટો છાપવાનું પ્રિન્ટર પણ મળી આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ