વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઇલ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના વિકાસમાં ટેલિકોમ ક્ષેત્રે મહત્વની ભૂમિકા નિભાવી છે, આ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે પરંતુ હજી લાંબુ અંતર હાંસલ કરવાનું બાકી છે.
પીએમ મોદીએ કહ્યું કે, દસ વર્ષ પહેલાં વિશ્વ અને દેશમાં મોબાઇલના પ્રભાવનો અંદાજ કાઢવો મુશ્કેલ હતો. ખેડુતો, આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ અને અન્ય ક્ષેત્રો દ્વારા સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે છે.