દેશમાં કોરોના વાયરસનો ચેપ વધ્યા બાદ તેલંગાણા સરકારે મોટો નિર્ણય લીધો છે. 3 મે સુધી લોકડાઉન વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકારે આને 7 મે સુધી લંબાવી દીધું છે. આ નિર્ણય અંગે કેસીઆર સરકારે કહ્યું છે કે અમે તેલંગાણામાં તા 7 મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે અને આ 8 મેના રોજ સમાપ્ત થશે.