Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ શરૂ થઇ ગયું છે..? આ પ્રકારની અટકળો ધીમે ધીમે શરૂ થઇ રહી છે. ભારતના હવાઇ હુમલા બાદ પાકિસ્તાને વળતી કાર્યવાહી કર્યાના અહેવાલો વચ્ચે બન્ને દેશોએ પોત પોતાના કેટલાક વિમાની મથકો બંધ કર્યા છે. ભારતે પાકિસ્તાનનું એક ફાઇટર વિમાન એફ-16 આજે સવારે તોડી પાડ્યું તો ભારતનું એક ફાઇટર વિમાન મિગ-21 કાશ્મિરના બડગામમાં ક્રેશ થયું છે. રાજકીય ક્ષેત્રે વિવિધ અટકળો વચ્ચે કોંગ્રેસે ગુજરાતમાં 28મીએ મળનારી પોતાના વર્કિંગ કમિટિની બેઠક તનાવભરી સ્થિતિની વચ્ચે રદ્દ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ