Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

DRDO દ્વારા વિકસિત પૂર્ણતઃ સ્વદેશી ટેકનોલોજીવાળી અને પરમાણુ સમાગ્રી લઈ જવામાં સક્ષમ પૃથ્વી-2 મિસાઈલનું ઓડિશામાં એક ટેસ્ટ રેંજથી આજે સફળ પરીક્ષણ કર્યું. સત્તાવાર સુત્રો અનુસાર જમીનથી જમીન પર હુમલો કરવામાં સક્ષમ અને 350 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવતી આ મિસાઈલનું પરીક્ષણ સવારે લગભગ નવ વાગ્યે 50 મિનિટ પર ઑડિશાના ચંદીપુરમાં આવેલા ટેસ્ટ રેન્જ આઇટીઆરના પરિસર ત્રણમાં મોબાઈલ લોન્ચરના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ અત્યાધુનિક મિસાઈલનું પરીક્ષણ સફળ રહ્યું અને મિશનનું લક્ષ્ય પુરૂ થયું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ