ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેરની સ્થિતિમાં રાજ્ય સરકારે આરોગ્યલક્ષી કેવી વ્યૂહરચના અપનાવવી તે સંદર્ભે રચવામાં આવેલા ગ્રૂપ ઓફ એક્સ્પર્ટે બુધવારે મુખ્યમંત્રીને રિપોર્ટ આપ્યો હતો. જેમાં થયેલી ભલામણો પૈકી RT-PCR ટેસ્ટ ઉપરના નિયંત્રણો દૂર કરવા મામલે તત્કાળ નિર્ણય લેવાયો છે. જે અનુસાર અમદાવાદમાં MD, સ્પેશ્યાલિસ્ટ સહિતના ૧૪૦૦ જેટલા ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શનને આધારે પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ કોરોના વાઇરસનો ટેસ્ટને મંજૂરી આપ્યાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુરુવારે જાહેર કર્યું હતુ.