દેશમાં વ્યાપક બની રહેલી કોવિડ-૧૯ મહામારી સામે ઝઝૂમી રહેલા ડોક્ટર, નર્સ અને અન્ય આરોગ્ય કર્મચારીઓ પર વધી રહેલા હુમલાને મધ્યનજર કેન્દ્ર સરકારે આ પ્રકારના બનાવો અટકાવવા ૧૨૩ વર્ષ જૂના એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭માં સુધારો કરી વટહુકમ જારી કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં કાયદામાં સુધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.