કોરોના વાયરસ (Coronavirus)થી દુનિયાભરમાં હજારો લોકોના મોત થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી આ ખતરનાક વાયરસથી લડવા માટે ન તો કોઈ વેક્સીન છે અને ન તો કોઈ દવા. જોકે કેટલીક દવાઓની થોડી અસર જરૂર થઈ રહી છે. આ પૈકી એક છે રેમડેસિવીર (Remdesivir). આ મેડિસિનને તૈયાર કરી છે અમેરિકાની કંપની ગિલિયડ સાઇન્સિસ (Gilead Sciences)એ. હેવ આ દવાને ભારત (India) માં ઉપયોગમાં લેવા માટે મંજૂરી મળી ગઈ છે.