Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની રાજધાની દિલ્હીમાંથી વીક એન્ડ કરફ્યૂ હટાવવાના દિલ્હી સરકારના પ્રસ્તાવને ઉપરાજ્યપાલ અનિલ બૈજલે ફગાવી દીધો છે.
જેનો અર્થ એ થયો કે, રાજધાનીમાં શનિવાર અને રવિવાર વીક એન્ડ કરફ્યૂ ચાલુ રહશે અને તમામ ખાનગી ઓફિસો પણ 50 ટકા સ્ટાફ સાથે જ કાર્યરત રહેશે.બજારોમાં ઓડ ઈવન સિસ્ટમથી દુકાનો ખોલવાનુ પણ ચાલુ રાખવામાં આલશે.
ઉપરાજ્યપાલનુ કહેવુ છે કે, હજી કેટલાક દિવસો સુધી રાજધાનીમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખવી જરુરી છે.જો એ પછી સ્થિતિ સામાન્ય થાય તો આગળ વવિચારણા કરવામાં આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ