રાજ્ય સરકારે ઘડેલા અને ૨૫ એપ્રિલથી અમલી બનેલા ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી નિયમન) કાયદા, ૨૦૧૭ની કાયદેસરતાને પડકારતી અને પોતે સીબીએસઈ બોર્ડ સંલગ્ન તથા લઘુમતી સ્કૂલ હોવાથી તેમની ફી કે ફી માળખું નક્કી કરવાની રાજ્ય સરકારને કોઈ સત્તા ન હોઈ શકેની દલીલ સાથે હાઈકોર્ટમાં પિટીશન્સ કરવામાં આવી છે. જેમાં આ કાયદાના અમલ પર સ્ટેની માંગ કરી હતી. પરંતુ તે ચીફ જસ્ટીસની ખંડપીઠે સ્પષ્ટપણે ફગાવી રાજ્ય સરકારનો વિસ્તૃત પ્રતિભાવ મંગાવતી નોટિસ પાઠવી છે. વધુ સુનાવણી ૧૨મી જૂનના રોજ નિશ્ચિત કરી છે.