ભારતીય સેનાએ બુધવારના રોજ સતત બીજા દિવસે બ્રમ્હોસ બ્લોક-3 જમીન આધારીત ક્રૂઝ મિસાઈલનું અંદમાન નિકોબાર ટાપુ પર સફળ પરીક્ષણ કર્યું છે. મંગળના રોજ પણ ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.સેનાના નિવેદન અનુસાર કોપીબુક તરીકે તમામ ઉડ્ડયન માપદંડોને પુરા કરતા સટીકતાની સાથે સફળતાપૂર્વક લક્ષ્ય પર હુમલો કર્યો. સેનાએ કહ્યું કે આ સતત પાંચમી વખત છે જ્યારે બ્રમ્હોસના બ્લોક-3 કેટેગરીનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે.