હનુમાન જયંતીના અવસરે બુધવારે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે પોતાનો લોગો જાહેર કર્યો છે. આ લોગોમાં ધનુષધારી પ્રભુ રામના ચિત્રને મધ્યમાં રાખવામાં આવ્યું છે. સાથે જ તેમના પરમભક્ત બજરંગબલીના ચિત્રને પણ સામેલ કરાયું છે.