કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા ઓડિશા જનસંવાદ રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે, પહેલાં દેશની સરહદે હુમલા થતા, લોકો આવતા અને જવાનોનાં માથાં વાઢી જતા હતા. દિલ્હીનો દરબાર ચૂપ રહેતો હતો. અમારા સમયમાં પણ હુમલા થયા. ઉરીમાં થયો, પુલવામામાં થયો, પરંતુ જેવા હુમલા થયા કે મોદીજીએ જરાય વિલંબ નહીં કર્યો અને એરસ્ટ્રાઇક કરી અને ર્સિજકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યો.