રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 517 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 33 વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 390 દર્દીઓ સ્વસ્થ થયા હતા. આમ રાજ્યમાં કોરોનાનો કુલ આંક 23079 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1449 અને ડિસ્ચાર્જ થયેલ દર્દીઓનો કુલ આંક 15891 પર પહોંચ્યો છે.