કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા માટે હવે વિપક્ષો મેદાને આવી ગયા છે. ખેડૂત આંદોલનના ૨૯મા દિવસે અચાનક ગાંધી પરિવાર અને વિપક્ષી નેતાઓને ખેડૂતોની ચિંતા થઈ આવી હતી અને તેઓ રસ્તે રેલી કાઢવા ઊતરી આવ્યા હતા. ગુરુવારે રાહુલ ગાંધી અને કેટલાક વિપક્ષી નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે ૨ કરોડ ખેડૂતો અને લોકોના હસ્તાક્ષર ધરાવતો વિરોધ પત્ર રાષ્ટ્રપતિને સોંપ્યો હતો અને કૃષિ કાયદા પાછા ખેંચવા માટે અપીલ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.