કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કારણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૭નાં મોત થયાં હતાં જેના પગલે મોતનો કુલ આંકડો ૭૨૪ પર પહોંચ્યો હતો. નવા ૧,૬૮૪ પોઝિટિવ કેસ સામે આવતાં કુલ દર્દીઓની સંખ્યા ૨૩,૪૫૨ ઉપર પહોંચી હતી. દેશમાં અત્યાર સુધીમાં ૪,૮૧૩ દર્દીઓની સફળ સારવાર કરાઈ છે તેથી હવે ૧૭,૯૧૫ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૯૧ લોકોની સારવાર સફળ રહી છે. તેનો અર્થ એ થયો કે રિકવરી રેટ વધીને ૨૦.૫૭ ટકા થયો છે.