મુંબઈ સહિત દેશભરના તમામ પ્રમુખ શહેરો પર આતંકવાદી હૂમલાનું જોખમ હોવાનું જણાઈ આવ્યું છે. આતંકવાદીઓ સિરીયલ બ્લાસ્ટ કરીને ભારતને જોરદાર ધક્કો પહોંચાડવાની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે. આતંકવાદીઓની યોજના આગામી છ મહિનામાં ભારતને સીરિયા અથવા તો ઇરાક બનાવવાની યોજના છે.
વર્ષ ૨૦૧૮ની શરૃઆતમાં આતંકવાદીઓની યોજના ભારત પર કબ્જો કરવાની છે. આ માટે તમામ પ્રમુખ આતંકવાદી સંગઠન સાથે હાથ મિલાવી લીધા છે. આવી માહિતી રેલવે વિભાગને એક ઇ-મેઇલની મદદથી મળી છે.