મધ્યસ્થ ગોડાઉનમાં રહેલા વધારાના ચોખામાંથી ઇથેનોલ બનાવી તેમાંથી સેનિટાઇઝર બનાવાશે અને ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલમાં ઉમેરાશે એવી સરકારના એક દિવસ પહેલાંના નિવેદન સામે રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, ગરીબોના ચોખાનો ઉપયોગ “ધનિક લોકોના હાથ સાફ કરવા” માટે વપરાશે. ગયા મહિનામાં કોરોના વાઇરસના ઝડપથી ફેલાવા સામેની લડતમાં દેશવ્યાપી લોકડાઉન ચાલે છે, ત્યારે દેશના લાખો લોકો ભૂખમરાના આરે છે, ત્યારે આ પગલું વિવાદાસ્પદ ગણાય છે.