Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક ગ્લોબલ સાયબર સિક્યોરિટી કંપનીએ એક ન્યુઝ એજન્સીને બુધવારે જણાવ્યું કે, અન્ય એક ગુપ્ત સાયબર અટેક થવાની શક્યતાઓ છે, જે ગયા અઠવાડિયે વિશ્વભરના કોમ્પ્યુટર્સ પર થયેલા હુમલાથી પણ વધુ ખતરનાક સાબિત થશે. આ વાયરસ 2જી મેથી માર્કેટમાં મૂકવામાં આવ્યો છે. આ વાયરસને વાનાક્રાયથી પણ મોટો બતાવવામાં આવી રહ્યો છું. તે એટલો ગુપ્ત છે કે તેની ઝડપથી પકડી પણ નથી શકાતો. સાયબર અટેકની ઝપટમાં ભારતનું તિરુપતિ મંદિર પણ આવી ગયું. તિરુપતિ મંદિરના કોમ્પ્યુટર્સ પણ હેક થયા. સરકાર પણ આ સાયબર હુમલાઓને કારણે એલર્ટ થઇ ગઇ છે. મોદી સરકાર હવે દરેક ડિપાર્ટમેન્ટમાં ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર નિયુક્ત કરશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ