Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય શેર બજારમાં અઠવાડિયાના ચોથા દિવસની શરૂઆત તેજી સાથે થઈ છે. આજે ફરી એકવાર 180 પોઈન્ટના ઉછાળા સાથે બીએસઈનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 30,000નો જાદુઈ આંકડો પાર કરી ગયો છે. બીજી તરફ એનએસઈનો 50 કંપનીનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં પણ 0.5 ટકાની મજબુતી જોવા મળી છે. નિફ્ટીએ દિવસની શરૂઆત 43 પોઈન્ટના વધારાની સાથે એટલે 0.5 ટકાના વધારાની સાથે 9,355ના સ્તરથી કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ