Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં ફરી એક વાર IAS અધિકારીઓ અને GAS અધિકારીઓની મોટા પાયે સાગમટે બદલી કરવામાં આવી છે. ગુરૂવારે મોડી રાત્રે ગાંધીનગરથી બદલીઓનો ગંજીફો ચીપાયો છે. આ બદલીઓના દોરમાં રાજ્યના 26 IAS અધિકારી અને ડે.કલેક્ટરો તેમજ GAS અધિકારીઓની બદલી થઈ છે. જેમાં ચાર સચિવ કક્ષાના અને બાકીના 21 કલેક્ટર, DDO અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત 24 IAS બદલીના હુકમ થયાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ