Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાટીદાર આંદોલનમાં હાર્દિક પટેલની સાથે સતત હાજરી આપનાર અને હાલની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરનાર રેશ્મા પટેલ અને વરુણ પટેલ વિધિવત ભાજપમાં જોડાતા પાસના પાયાના કાર્યકરોમાં રોષ ભભૂકયો છે. જેમાં માણસા તાલુકાના પાસના કાર્યકરોએ આ બંને વિરુધ્ધ સૂત્રોચ્ચારો કરી તેમના પૂતળાનુ દહન કર્યુ હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ